લાસ્ટ અપડેટ

અપડેટ નથી કરવા માંગતો હું જિંદગી ને,
બસ જ્યાં તું અને હું સાથે હતા,
એ લાસ્ટ અપડેટ જ બસ છે...